શબે બરાત ' મેં મગરીબ કી નમાઝ કે બાદ કે નવાફિલ

 શબે-બરાત મુબારક


શબે બરાત ' મેં મગરીબ કી નમાઝ કે બાદ કે નવાફિલ


ર રકાત: *ઉમ્ર દરાઝી કી નિય્યત સે પઢે.*


દરેક રકાતમાં અલ્હમદુ શરીફ પછી કોઈ ભી સૂરત પઢો. સલામ બાદ 'ચાસીન શરીફ' અને દુઆએ નિસ્ફ શાબાન એક (૧) વખત પઢો.


ર રકાત : *હર બલા ઔર આફત સે બચને કી નિય્યત સે પઢે.*


દરેક રકાતમાં અલ્હમદુ શરીફ પછી કોઈ ભી સૂરત પઢો. સલામ બાદ 'યાસીન શરીફ' અને દુઆએ નિસ્ફ શાબાન એક (૧) વખત પઢો.


ર રકાત : *ખુદા કીસી કા કર્ઝદાર-મોહતાજ ન કરે વો નિય્યત સે પઢે.*


દરેક રકાતમાં અલ્હમદુશરીફ પછી કોઈ ભી સૂરત પઢો. સલામ બાદ 'યાસીન શરીફ' અને દુઆએ નિસ્ફ શાબાન એક (૧) વખત પઢો.

Comments

Popular posts from this blog

Suhagrat shadi ki pahli rat ka islami tariqa