શબે બરાત ' મેં મગરીબ કી નમાઝ કે બાદ કે નવાફિલ
શબે-બરાત મુબારક શબે બરાત ' મેં મગરીબ કી નમાઝ કે બાદ કે નવાફિલ ર રકાત: *ઉમ્ર દરાઝી કી નિય્યત સે પઢે.* દરેક રકાતમાં અલ્હમદુ શરીફ પછી કોઈ ભી સૂરત પઢો. સલામ બાદ 'ચાસીન શરીફ' અને દુઆએ નિસ્ફ શાબાન એક (૧) વખત પઢો. ર રકાત : *હર બલા ઔર આફત સે બચને કી નિય્યત સે પઢે.* દરેક રકાતમાં અલ્હમદુ શરીફ પછી કોઈ ભી સૂરત પઢો. સલામ બાદ 'યાસીન શરીફ' અને દુઆએ નિસ્ફ શાબાન એક (૧) વખત પઢો. ર રકાત : *ખુદા કીસી કા કર્ઝદાર-મોહતાજ ન કરે વો નિય્યત સે પઢે.* દરેક રકાતમાં અલ્હમદુશરીફ પછી કોઈ ભી સૂરત પઢો. સલામ બાદ 'યાસીન શરીફ' અને દુઆએ નિસ્ફ શાબાન એક (૧) વખત પઢો.
Comments
Post a Comment